https://strawpoll.com/rv79jcu8a
ભંગાર નિકાલ કરવાની મીટીંગના મુદ્દાઓ.....
ભંગાર નિકાલ કરવાની મીટીંગના મુદ્દાઓ..... (1) તમામ શાળાની ઝોન પ્રમાણે મીટીંગ....... (2) ભંગાર માટેની તમામ યાદીઓ • ડેડસ્ટોકમાં હોય અને શાળામાં હયાત ન હોય તેવી વસ્તુઓની યાદી • ડેડસ્ટોકમાં ન હોય અને શાળામાં હયાત હોય તેવી વસ્તુઓની યાદી (શાળામાં રજીસ્ટર બનાવવું) • બિન વપરાશી વસ્તુઓની યાદી • નિકાલ કરવા પાત્ર ભંગારની યાદી (3) આ તમામ યાદીઓમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવેલ વસ્તુઓ અને એમપીશ્રી, એમએલએશ્રી, અને દાતાશ્રી દ્વારા આપવામાં આવેલી વસ્તુઓનો સમાવેશ કરવાનો રહેશે. નોંધ:- એસએસએ(SSA) ની કોઈપણ વસ્તુ દર્શાવવી નહીં. (4) શાળામાં ભારે સામાન સિવાય તમામ વસ્તુઓ ભંગાર નિકાલના અગાઉના દિવસે નીચેના વર્ગખંડમાં રાખવાની રહેશે. (5) જે શાળામાં ઓછો સામાન હોય તે શાળાઓએ 300 રૂપિયા ભાડાને ધ્યાને લઈ જે શાળામાં ભંગાર નિકાલ થતો હોય ત્યાં લાવવાનું રહેશે. (6) મિટિંગમાં કચેરીના પરિપત્...
Comments
Post a Comment