Posts

ENGLISH PAPER SOLUTION DOWNLOAD.

ENGLISH PAPER SOLUTION DOWNLOAD. ENGLISH VADODARA NA PAPER SOLUTION DOWNLOAD. COMPUTERISED SOLUTION Std-5  ||  Std-6   ||  Std-7  ||  Std-8 ENGLISH STD-6-7-8 SOLUTION ONE PDF COPY DOWNLOAD.  std - 6  |  std - 7  |  std - 8 MEHSANA . STD-5 CLICK TO MEHSANA DOWNLOAD. STD-6 CLICK TO MEHSANA DOWNLOAD. BHAVNAGAR . STD-6 CLICK TO BHAVNAGAR DOWNLOAD. STD-7 CLICK TO BHAVNAGAR DOWNLOAD. STD-8 CLICK TO BHAVNAGAR DOWNLOAD. STD 5 CLICK TO VADODARA DOWNLOAD STD 6 CLICK TO VADODARA DOWNLOAD STD 7 CLICK TO VADODARA DOWNLOAD STD 8 CLICK TO VADODARA DOWNLOAD STD 5 ENGLISH  CLICK HERE STD 6 ENGLISH  CLICK HERE STD 7 ENGLISH  CLICK HERE STD 8 ENGLISH  CLICK HERE STD-5  DOWNLOAD CLICK HERE STD-6  DOWNLOAD CLICK HERE STD-7  DOWNLOAD CLICK HERE STD-8  DOWNLOAD CLICK HERE
  https://strawpoll.com/rv79jcu8a

લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે. આવા સમયે લગ્નમાં થતી વિધિ બધા જ જોતા હોય છે. પણ આજના ઝડપી યુગમાં કઈ વિધિનું શું મહત્વ છે તે સમજવું જોઈએ. આ લેખ દ્વારા લગ્નની વિવિધ વિધિઓ પર પ્રકાશ પાડ્યો છે.

  લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે. આવા સમયે લગ્નમાં થતી વિધિ બધા જ જોતા હોય છે. પણ આજના ઝડપી યુગમાં કઈ વિધિનું શું મહત્વ છે તે સમજવું જોઈએ. આ લેખ દ્વારા લગ્નની વિવિધ વિધિઓ પર પ્રકાશ પાડ્યો છે. લગ્ન પ્રસંગે થતી વિવિધ વિધિઓ આપણે નિહાળીયે છીએ પણ તે બધાનો શું અર્થ હોય છે તે જાણવું ૫ણ જરૂરી છે. વરરાજા જ્યારે પરણવા આવે ત્યારે તેમને પોંખવામાં આવે છે. આ વખતે લાકડાના બનાવેલો નાનો રવઈયો, મુશળ ધુંસરી, તરાક વરરાજાના માથેથી ઉતારે છે અને પગથી કોડિયું ભંગાવી પ્રવેશ કરાવે છે આનો શું હેતુ છે ? શું રહસ્ય છે ? તેમજ બીજી વિધિઓનો શું અર્થ હોય છે ?                  * ‼️ !!卐!! લગ્ન !!卐!! ‼️ * બે વિજાતીય દેહનું જોડાણ તેનું નામ લગ્ન પણ તેનો ખરો અર્થ તો એવો છે કે બે દેહ દ્વારા બે મન એક કરવા, એનાથી પ્રેમ પ્રગટે, આત્મીયતા વધે અને અંદરના આંતરિક સૌંદર્યને જોઈ સુખનો અનુભવ થાય એ જ ખરું લગ્ન છે.                       ‼️ *વરઘોડો 😗 ‼️ ઈન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું આ પ્રથમ પગલું છે.                        ‼️ *પોંખણું 😗 ‼️ વરરાજા પરણવા આવે ત્યારે તેમને લાકડાના બનાવેલા નાના રવઈયો, મુશળ, ધું

ભંગાર નિકાલ કરવાની મીટીંગના મુદ્દાઓ.....

                                                    ભંગાર નિકાલ કરવાની મીટીંગના મુદ્દાઓ..... (1) તમામ શાળાની ઝોન પ્રમાણે મીટીંગ....... (2) ભંગાર માટેની તમામ યાદીઓ • ડેડસ્ટોકમાં હોય અને શાળામાં હયાત ન હોય તેવી વસ્તુઓની યાદી • ડેડસ્ટોકમાં ન હોય અને શાળામાં હયાત હોય તેવી વસ્તુઓની યાદી (શાળામાં રજીસ્ટર બનાવવું) • બિન વપરાશી વસ્તુઓની યાદી  • નિકાલ કરવા પાત્ર ભંગારની યાદી  (3) આ તમામ યાદીઓમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવેલ વસ્તુઓ અને એમપીશ્રી, એમએલએશ્રી, અને દાતાશ્રી દ્વારા આપવામાં આવેલી વસ્તુઓનો સમાવેશ કરવાનો રહેશે. નોંધ:- એસએસએ(SSA) ની કોઈપણ વસ્તુ દર્શાવવી નહીં. (4) શાળામાં ભારે સામાન સિવાય તમામ વસ્તુઓ ભંગાર નિકાલના અગાઉના દિવસે નીચેના વર્ગખંડમાં રાખવાની રહેશે.  (5) જે શાળામાં ઓછો સામાન હોય તે શાળાઓએ 300 રૂપિયા ભાડાને ધ્યાને લઈ જે શાળામાં ભંગાર   નિકાલ થતો હોય ત્યાં લાવવાનું રહેશે.  (6) મિટિંગમાં કચેરીના પરિપત્ર મુજબ બીન વપરાશી વસ્તુઓ જેવી કે લાકડાની બેન્ચ, લાકડાની ખુરશી, લાકડાનું ટેબલ, લાકડાના કબાટ, લોખંડની બેન્ચ, લોખંડની ખુરશી, લોખંડનું ટેબલ, plastic ફાઇબર ની વસ્તુ

શિક્ષકોની બદલીઓ અંગે સમાચાર

 પ્રતિ શ્રી, વિષય: શિક્ષકોની બદલીઓ અંગે જય ભારત સાથ જણાવવાનું કે હાલ ગુજરાત રાજ્ય માં શિક્ષકો ની બદલીઓ જે દર વર્ષે યોજાતી હૉય જ છે એમાં કોઈ નવીન બાબત નથી .ઘણીવાર શિક્ષકોની બદલીઓ માટે પણ રજુઆત કરવામાં આવી જ છે.હાલ વધ ઘટ કેમ્પ પુરા થાય એ માટે આપ સાહેબો સંપૂર્ણ સહયોગ આપશો.કોઈ પણ જિલ્લા માં કોઈ પણ તાલુકા માં નિયમ મુજબ જ કેમ્પ થવા જોઈએ.જો નિયમ મુજબ કેમ્પ માં કોઈ શિક્ષક ને અન્યાય થાય તો લેખિત વાંધા અરજી સ્વીકારી dpeo શ્રી અને નિયામકશ્રી અને રાજ્ય ના સંઘ પ્રમુખ શ્રી ને પણ જાણ  ચેનલ મારફત કરશો.હાલ ઘણી શાળાઓ માં શિક્ષકોની ઘટ પ્રવર્તી રહી છે સરકાર સમક્ષ ભરતી 1થી5 ની અને 6થી8 ની કરવાની છે એની સ્પષ્ટ મહેકમ પણ તૈયાર થાય અને જે જિલ્લા માં સાચા અર્થ માં ઘટ હોય ત્યાં જ 1થી5 ની જગ્યા ખાલી હોય તો વર્ષો થી વતન થી દુર નોકરી કરતા શિક્ષકો ના જિલ્લાફેર /તાલુકાફેર પણ યોજવાના છે અને 6થી8 માં પણ જે જિલ્લા માં ઘટ છે ત્યાં 100%જગ્યાઓ ખોલી શિક્ષકોની  જિલ્લાફેર બદલીઓ થાય તો ખાલી જગ્યા પણ ભરી શકાય  ત્યાર બાદ ખાલી રહેતી જગ્યા માં dpeo શ્રી ભરતી માટેની મહેકમ સરકાર ને મોકલો શકે. અગાઉ પણ પહેલા બદલી થયા બાદ જે જિલ્લા માં

આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહેસાણા દ્રારા અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ સા.શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Image
આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહેસાણા પાંખ દ્રારા અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ સા.શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. પ્રાથમિક શિક્ષકો ના લગતા પ્રશ્નો માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રણશિંગું ફૂંકાયું. રાજ્યના પ્રાથમિક શિક્ષકોના 4200 ગ્રેડ પે પ્રશ્ને સરકારશ્રી દ્રારા સૈધ્ધાંતિક સ્વીકાર કર્યા બાદ પણ ઉદાસીનતા સેવાઈ રહી છે.એ જ રીતે htat ના આર.આર. અંગેના પ્રશ્નનો પણ હજી સુધી કોઈ જ ઉકેલ આવેલ નથી.પાયાનુ કામ કરતા પ્રાથમિક શિક્ષકો પ્રત્યે ના આ ઉદાસીનવલણને લીધે શિક્ષકોમાં રોષની લાગણી પ્રગટી છે.શિક્ષક અને સમાજના હિતને ધ્યાને લઈ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ અગાઉ જાહેર કરેલ કાર્યક્રમ મુજબ આંદોલન નો પ્રારંભ કર્યો છે.જે અંતર્ગત આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહેસાણા પાંખ દ્રારા અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ સા.શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.કામગીરીની વ્યસ્તતા વચ્ચે પણ તેઓશ્રીએ આવેદનપત્ર સ્વીકારી આગળ ઘટતુ કરવા રવાના કરેલ છે.સરકારશ્રીની કોવિડ ગાઈનલાઈન અને જનસમુદાય ના હિતમાં વધુ સંખ્યા એકત્ર કરવાના બદલે પ્રાથમિક શિક્ષકોના પ્રતિનિધિરૂપે જિલ્લા શૈક્ષિક સંઘ ના જિલ્લા મહામંત્રી ચિરાગ પટેલ,અને મહ